🔥 TRENDING કડોદરા GIDC પોલીસે પાંચ વર્ષથી ફરાર ઘર... અમદાવાદમાં 8 PI અને 7 PSIની આંતરિક બદલ... जम्मू-कश्मीर: कठुआ में CISF कैंप में ग... શિક્ષણ Matthew Macfadyen unveiled as John le... Meesaya Murukku 2 Sees Day‑5 Box‑Offic...
29 Sep 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાટડીના અખીયાણા ગામ પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો
Weather

પાટડીના અખીયાણા ગામ પાસે હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો

✍️ Reporter: Kureshi Rafikbhai 🗓 01 Aug 2026, 12:50 PM 👁 75
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પાટડી તાલુકાના અખીયાણા ગામ નજીક ભારે વરસાદને કારણે હાઈવે પર પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

મળતી માહિતી અનુસાર, પાટડી તાલુકાના અખીયાણા ગામ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ભારે વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને વાહનચાલકોને પસાર થવામાં મુશ્કેલી પડી હતી.

આ વિસ્તારમાં થયેલા અતિવૃષ્ટિને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.
📲Get App