🔥 TRENDING RPSC Sub‑Inspector Re‑exam Scheduled f... ਜਲੰਧਰ ਦੀਆਂ ਸੜਕਾਂ ਦੀ ਹਾਲਤ ਬਾਰੇ ਰਿਪੋਰਟ વાગરા: મોરાડિયા કેમિકલ્સમાં ધમાકેદાર આ... ધનસુરા ચોકડીમાં મોડ આસ્થા બાયડ રોડ પર... जहानाबाद में नकली दवा और कॉस्मेटिक गोर... अरवल में 16 सितंबर को RCM सेवा दिवस, ल...
15 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
લુણાવાડા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટી ગયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ
Local

લુણાવાડા તાલુકામાં ભારે વરસાદના કારણે તૂટી ગયેલા માર્ગોનું યુદ્ધના ધોરણે સમારકામ

✍️ Reporter: Burhaan sibhai 🗓 28 Jul 2026, 05:14 PM 👁 56
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માર્ગ સમારકામ

લુણાવાડા તાલુકામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે તૂટી ગયેલા અને તાલુકા તેમજ શહેરમાંથી પસાર થતા ધોરી માર્ગો નું જિલ્લાના માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં કોલ્ડ મિક્સ પદ્ધતિથી રસ્તામાં પડી ગયેલા ખાડા પૂરવાનું કામ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ છે હજુ પણ શહેરથી નાના ગામડાઓને જોડતા માર્ગોનું પણ સમારકામ આગામી સમયમાં હાથ ધરવામાં આવશે
📲Get App