🔥 ट्रेंडिंग ਜਲੰਧਰ ਦੀਆਂ ਸੜਕਾਂ ਦੀ ਹਾਲਤ ਬਾਰੇ ਰਿਪੋਰਟ વાગરા: મોરાડિયા કેમિકલ્સમાં ધમાકેદાર આ... ધનસુરા ચોકડીમાં મોડ આસ્થા બાયડ રોડ પર... जहानाबाद में नकली दवा और कॉस्मेटिक गोर... अरवल में 16 सितंबर को RCM सेवा दिवस, ल... भारत का पहला सुपरकम्प्यूटर IIT में बंद...
15 सित. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખોડલ દશાબ્દી મહોત્સવ રથ નું લુણાવાડા તાલુકાના ગામોમાં આગમન
देश

ખોડલ દશાબ્દી મહોત્સવ રથ નું લુણાવાડા તાલુકાના ગામોમાં આગમન

✍️ रिपोर्टर: Burhaan sibhai 🗓 28 जुल. 2026, 02:28 PM 👁 60
यहाँ देखें: 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખોડલ દશાબ્દી મહોત્સવ રથ પરિભ્રમણ સંદર્ભે ખોડલ રથનું લુણાવાડા તાલુકામાં આગમન થતા લુણાવાડાના તમામ પાટીદાર સમાજના ગામોમાં રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું આજરોજ રથનું મેડજીના મુવાડા ગામ માં આગમન થતા ગામ લોકો દ્વારા રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવેલ હતું ગામના વિવિધ માર્ગો પર ફરીને રથ પોતાના નિર્ધારિત રૂટ મુજબના ગામો તરફ રવાના થયેલ હતો
📲Get App