🔥 TRENDING కొత్తవలసలో ఆకట్టుకుంటున్న ఇరుముడి వినా... आठ दिवसांपासून बेपत्ता कवितांचा पद्माल... BJP narrowly leads Congress in Rajasth... Delhi Police Deploy New BNS Sections A... Two Killed in Road Accident in Reasi,... Gym Trainer Killed in Delhi Gang Shoot...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દામનગરમાં ગુરુ પૂર્ણિમાએ રક્તદાન કેમ્પ યોજાશે:લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં આયોજન; ભજન,સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે

દામનગરમાં ગુરુ પૂર્ણિમાએ રક્તદાન કેમ્પ યોજાશે:લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં આયોજન; ભજન,સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે

✍️ Reporter: GAURANG BHAI DHANSUKH BHAI SODHA 🗓 28 Jul 2026, 10:22 AM 👁 57
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દી નારાયણોની સેવા કરવાનો છે, જે માનવ જીવન માટે અત્યંત ઉપકારક છે. ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે ભજન, ભોજન, દર્શન, પૂજન અને અર્ચન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.

દામનગરના ઢસા રોડ પર આવેલા શ્રી લટુરિયા હનુમાનજી મંદિર પરિસરમાં ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે એક મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ શિબિર હઠયોગી તપોનિષ્ઠ ખડેશ્વરી બાપુના સાનિધ્યમાં યોજાશે. સેવક સમુદાય દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હજારો શ્રદ્ધાળુ ભાવિકો ઉમટી પડશે તેવી અપેક્ષા છે.
રક્તદાન શિબિરનો મુખ્ય ઉદ્દેશ્ય દર્દી નારાયણોની સેવા કરવાનો છે, જે માનવ જીવન માટે અત્યંત ઉપકારક છે.

ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વ નિમિત્તે ભજન, ભોજન, દર્શન, પૂજન અને અર્ચન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે.
📲Get App