ગત રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નવા "શ્રીરામ ધામ
ગત રોજ સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના નવા "શ્રીરામ ધામ" કાર્યાલયના શુભારંભ પ્રસંગે સાબરકાંઠા સાંસદ શોભનાબેન બારીયા ઉપસ્થિત રહી સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા તેમજ શ્રી સત્યનારાયણ ભગવાનની કથામાં સહભાગી થવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું.
રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મ સંસ્કૃતિના સંવર્ધન અને રક્ષણ માટે સતત કાર્યરત VHP ના આ નવા કાર્યાલય થકી સંગઠનના સામાજિક અને ધાર્મિક કાર્યોને વધુ વેગ મળશે તેવી મંગલ કામનાઓ.
રાષ્ટ્રભક્તિ અને સનાતન ધર્મ સંસ્કૃતિના સંવર્ધન અને રક્ષણ માટે સતત કાર્યરત VHP ના આ નવા કાર્યાલય થકી સંગઠનના સામાજિક અને ધાર્મિક કાર્યોને વધુ વેગ મળશે તેવી મંગલ કામનાઓ.