🔥 TRENDING અમરેલી રોડ પર નડતરરૂપ વૃક્ષોની ડાળીઓ ક... ವಸತಿರಹಿತರಿಗೆ ಸೂರು ಕಲ್ಪಿಸುವತ್ತ ಮಹತ್ವದ ಹ... भड़कोल गांव में हुआ ग्राम सम्मेलन आयोज... રાપર પોલીસે કાદવમાં ફસાયેલી ફોર્ચ્યુનર... Will Sanju Samson stay in India's XI f... Punjab Police Uncovers 1,234 Gangster...
14 Sep 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાંઆવી હતી

ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાંઆવી હતી

✍️ Reporter: Mehul sinh jadeja 🗓 27 Jul 2026, 11:40 PM 👁 52
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજ રોજ માનનીય કલેક્ટર સાહેબશ્રીને ગૌ આવાહન અભિયાન અંતર્ગત પ્રાર્થના પત્ર અર્પણ કરવામાં આવ્યો.
આ પ્રાર્થના પત્ર દ્વારા ભારત દેશમાં ગૌહત્યા સંપૂર્ણપણે બંધ થાય તથા ગૌમાતાને "રાષ્ટ્રમાતા"નો દરજો આપવામાં આવે તેવી ભાવભીની માંગણી કરવામાં આવી.
ગૌમાતા ભારતીય સંસ્કૃતિ, શ્રદ્ધા અને સનાતન પરંપરાનું પવિત્ર પ્રતીક છે. ગૌસંરક્ષણ એ માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક અને માનવીય જવાબદારી પણ છે.
📲Get App