🔥 TRENDING રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન ललितपुर में क्षत्रिय महासभा ने निकिता... BJP reaches out to Muslim voters ahead... Devghat Gaya Ji पर देश-विदेश के यात्रि... Civil Aviation Minister Announces Four... ECI calls Rahul Gandhi's Form 6 claim...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં

અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 27 Jul 2026, 10:50 AM 👁 92
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં બાતમીના આધારે ઓટો રીક્ષામાંથી બે ઇસમોને રૂ. 1,10,500/- ની કિંમતના કુલ ૨ કિલો ૧૦ ગ્રામ ગાંજા સાથેઝડપી પાડવામાં આવ્યા છે. પકડાયેલા આરોપીઓના નામ ૧) રીયાજુદ્દીન ખુદાબક્ષ કાઝી અને ૨) સમીર ઉર્ફે
પાંગો સલીમભાઈ શેખ છે તેમનીતેમની પાસેથી ગાંજા ઉપરાંત રીક્ષા અને મોબાઈલ મળીને
1,60,500/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. નારોલ પોલીસે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રશંસનીય કામગીરી કરી છે.
એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી પ્રશંસનીય કામગીરી કરી છે
📲Get App