🔥 TRENDING પ્રાંતિજ ചെറിയമുണ്ടം സ്മാർട്ട് വില്ലേജ് ഓഫീസ് ഉ... Kareena Kapoor Khan Dazzles in White T... Katrina Kaif Speaks Out on Postpartum... Kolkata Forecast: Rain Likely to Dampe... आगरा खंड स्नातक चुनाव: अम्बरीश पाल सिं...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ મોતીપુરાથી વિજાપુર-અંબાજી બાયપાસ રોડ પર આવેલા હાથમતી નદીના બ્રિજની ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે રૂબરૂ મુલાકાત લીધી.

આજરોજ મોતીપુરાથી વિજાપુર-અંબાજી બાયપાસ રોડ પર આવેલા હાથમતી નદીના બ્રિજની ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે રૂબરૂ મુલાકાત લીધી.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 Jul 2026, 04:18 PM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ મોતીપુરાથી વિજાપુર-અંબાજી બાયપાસ રોડ પર આવેલા હાથમતી નદીના બ્રિજની ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબે રૂબરૂ મુલાકાત લીધી.

વરસાદના કારણે બ્રિજ પર પાણી ભરાવવાથી વાહનચાલકો અને જનતાને ટ્રાફિકની જે હાલાકી ભોગવવી પડતી હતી, તેનું નિરીક્ષણ કર્યું.

​આ સમસ્યાના કાયમી ઉકેલ અને બ્રિજ પરથી વરસાદી પાણીના સત્વરે નિકાલ માટે તંત્રને તાત્કાલિક ધોરણે જરૂરી કામગીરી કરવાની સૂચનાઓ આપી છે.

​આ મુલાકાત દરમિયાન મારી સાથે અગ્રણી શ્રી બળવંતસિંહ દેવડા, નગરપાલિકા સ્ટ્રીટ લાઈટ ચેરમેન શ્રી જયેશભાઈ ભાટી, નગરપાલિકા ફાયર સ્ટેશન ચેરમેન શ્રી ધર્મરાજસિંહ દેવડા, જિલ્લા અનુસૂચિત મોરચાના ઉપપ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શ્રીમાળી અને શ્રી ગુલાબસિંહ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
📲Get App