🔥 TRENDING एशियन गेम्स में स्वर्ण पदक जीतने वाली... ମୟୂରଭଞ୍ଜର ଗୁଣ୍ଡୁରିଆରେ ଶଙ୍କର ଚରଣ ମହାନ୍ତ... इंदौर के निर्वाचन अधिकारी ने 10 अक्टूब... Committee to Submit Anandpur Sahib Cas... ASI Sukhchain Singh Gunned Down in Amr... Ludhiana Corp Issues Strict Warning to...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અરવલ્લીમાં ભારે વરસાદ: મોડાસા નગરપાલિકાની ટીમ મેદાને

અરવલ્લીમાં ભારે વરસાદ: મોડાસા નગરપાલિકાની ટીમ મેદાને

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 04:42 PM 👁 85
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અરવલ્લીમાં ભારે વરસાદ: મોડાસા નગરપાલિકાની ટીમ મેદાને

સમગ્ર અરવલ્લી જિલ્લામાં મેઘરાજાની ભારે પધરામણી વચ્ચે મોડાસા શહેરના નાગરિકોને વરસાદી પાણી કે રસ્તા સંબંધિત મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે તે માટે મોડાસા નગરપાલિકા તંત્ર પૂરી રીતે સજ્જ બન્યું છે.

નગરપાલિકા પાલિકાની ટીમ સાથે ચાલુ વરસાદે જ શહેરના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લીધી હતી. જેમાં પંડ્યાવાસમાં રામદેવપીર મંદિર પાસે ગટરની કામગીરી, વિદ્યાકુંજ સોસાયટીમાં વરસાદી સ્થિતિની સમીક્ષા, નાથાણી સુજગલી રબારીવાસના નાકા પાસે ભરાયેલા પાણીના ત્વરિત નિકાલની સૂચના, તેમજ કોલેજ રોડ પર પડેલા ભુવાનું તાત્કાલિક પૂરણ કરાવવા માટે અધિકારીઓને સ્થળ પર જ જરૂરી નિર્દેશ આપ્યા હતા.

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને મોડાસા પાલિકાની ટીમ સતત કાર્યરત છે અને કોઈ પણ મુશ્કેલીમાં પ્રજાજનોની સેવામાં ૨૪x૭ હાજર છે.
📲Get App