🔥 ट्रेंडिंग राहुल गांधी ने विश्वविद्यालयों की नोटि... एमपी हाईकोर्ट ने अधिवक्ता की दोहरी भूम... एमपी सीएम ने फसल खरीद पर की चर्चा बिहार सरकार ने 19 अंतरराष्ट्रीय खिलाड़... इंदौर में कारगिल विजय दिवस कार्यक्रम कर्नाटक सरकार ने एआई विश्वविद्यालय स्थ...
24 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ હેતુ

હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ હેતુ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 जुल. 2026, 04:10 PM 👁 22
હાથમતી નદી પર પ્રસ્તાવિત બ્રિજના નિર્માણ હેતુ જરૂરી જમીન સંપાદનના પ્રશ્નો અંગે પદાધિકારીશ્રીઓ તેમજ અસરગ્રસ્ત ખેડૂતમિત્રો સાથે સમીક્ષા બેઠક યોજી. તેમાં સાબરકાંઠા કલેકટર સાહેબે .ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા સાહેબ હાજર રહી જનહિત અને વિસ્તારના ઝડપી વિકાસને ધ્યાને રાખી ખેડૂતો સાથે ખૂબ જ હકારાત્મક ચર્ચા થઈ. સૌના સહયોગથી બ્રિજના નિર્માણનો માર્ગ સુગમ બનશે.
📲Get App