🔥 TRENDING ICGS Ajit Commissioned to Strengthen W... உலக மனநல நாள் விழிப்புணர்வு நிகழ்ச்சி. IFAD chief launches Meghalaya turmeric... Shahi Imam Rejects Pandit Dheerendra S... भागलपुर: गंगा नदी में समा रहे घर, राघो... Two Tigers Missing from Sariska Reserv...
10 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મેઘમહેર વચ્ચે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી

મેઘમહેર વચ્ચે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 12:42 PM 👁 99
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
👉 મેઘમહેર વચ્ચે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ સતત મેદાનમાં; બે દિવસમાં 132 ઇમરજન્સી કોલ પર ત્વરિત પ્રતિસાદ આપી નાગરિકોને સુરક્ષા પૂરી પાડી.

👉 AMC ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસનું ત્વરિત એક્શન; ભારે વરસાદ દરમિયાન દરેક ઇમરજન્સી કોલ પર સમયસર પહોંચ્યું તંત્ર.
📲Get App