🔥 TRENDING એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ (AMR) જાગૃ... દલપતસિંહ પરમાર પરના 6 રાઉન્ડ ફાયરિંગ ક... गुरु नानक देव जी के प्रकाश पर्व पर पीए... मुख्यमंत्री Ayan Mukerji on War 2: 'It was a franc... Sooraj Barjatya: Modern society has sh...
24 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
હિંમતનગર-અમદાવાદ હાઈવે સહિત વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે, જ્યારે ખેડ-તસિયા રોડ પર

સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હિંમતનગર-અમદાવાદ હાઈવે સહિત વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે, જ્યારે ખેડ-તસિયા રોડ પર

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 24 Jul 2026, 09:28 AM 👁 149
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠાના હિંમતનગરમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક માર્ગો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
હિંમતનગર-અમદાવાદ હાઈવે સહિત વિવિધ રસ્તાઓ પર ટ્રાફિક જામ સર્જાયો છે, જ્યારે ખેડ-તસિયા રોડ પર ટુ-વ્હીલર અને ઓટો રિક્ષા ફોરવીરર પાણીમાં બંધ પડી ગયા છે. ભારે વરસાદ ના કારણે આજે હિંમતનગર માં સ્કૂલો પણ બંધ રાખવા મા આવી છે
📲Get App