🔥 ट्रेंडिंग अंशुला कपूर ने पेपर लीक पर शक्तिशाली स... सैकनिल्क द्वारा जारी 'जन नायक' की प्रथ... बिज़नेसनेक्स्ट ने सेवा नाउ से $40 मिलि... BKTC कर्मचारी पर बद्रीनाथ भेंट चोरी के... दिल्ली युवा प्रदर्शन में हिंसा दिल्ली की दुकानें समय से पहले बंद
23 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે સમી તાલુકાના ભામાથળ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન દૂધઘર તથા દૂધ મંડળી સંચાલિત અમૂલ પાર્લરનું લોકાર્પણ કરી પશુપાલકો સાથે સંવાદ કર્યો.

આજે સમી તાલુકાના ભામાથળ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન દૂધઘર તથા દૂધ મંડળી સંચાલિત અમૂલ પાર્લરનું લોકાર્પણ કરી પશુપાલકો સાથે સંવાદ કર્યો.

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 जुल. 2026, 02:30 PM 👁 17
આજે સમી તાલુકાના ભામાથળ ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના નવીન દૂધઘર તથા દૂધ મંડળી સંચાલિત અમૂલ પાર્લરનું લોકાર્પણ કરી પશુપાલકો સાથે સંવાદ કર્યો.

આ અમૂલ પાર્લરમાં અમૂલ અને સહયોગ બ્રાન્ડની દૂધ, દહીં, છાશ, ઘી, માખણ, પનીર, આઈસક્રીમ, મીઠાઈ સહિતની ગુણવત્તાયુક્ત ડેરી પ્રોડક્ટ્સ ગ્રામજનોને સરળતાથી ઉપલબ્ધ થશે. આ પહેલ ગામડાં સુધી ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદનો પહોંચાડવા અને સહકારથી સમૃદ્ધિના સંકલ્પને વધુ મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, નિયામક મંડળના સાથી સભ્ય શ્રીમતી ગીતાબેન ભરવાડ તથા શ્રી ગોવિંદભાઈ ભરવાડ, સહયોગના ચેરમેન શ્રી ફાલ્ગુનભાઈ ચૌધરી તેમજ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના હોદ્દેદારો, વિસ્તારના આગેવાનો અને મોટી સંખ્યામાં પશુપાલકો ઉપસ્થિત રહ્યા.
📲Get App