🔥 ट्रेंडिंग ગુજરાત ભાડા વિષયક કાયદા સામે રાજુલા બા... રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન ललितपुर में क्षत्रिय महासभा ने निकिता... बीजेपी ने पश्चिम बंगाल उपचुनाव से पहले... Devghat Gaya Ji पर देश-विदेश के यात्रि... नागरिक उड्डयन मंत्री ने बंगाल के लिए U...
06 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકામાં રાહત અને બચાવની સઘન કામગીરી;

સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકામાં રાહત અને બચાવની સઘન કામગીરી;

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 जुल. 2026, 01:17 PM 👁 74
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સુરત જિલ્લામાં ભારે વરસાદ વચ્ચે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ કામરેજ તાલુકામાં રાહત અને બચાવની સઘન કામગીરી; નીચાણવાળા વિસ્તારોમાંથી 140થી વધુ નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર…

વહીવટી તંત્ર અને સ્થાનિક ટીમો દ્વારા આખી રાત ખડેપગે રહી કામરેજના વિવિધ અસરગ્રસ્ત વિસ્તારોમાંથી પરિવારોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા; આશ્રય સ્થાનો પર સ્થળાંતરિત નાગરિકો માટે ભોજન, પીવાનું પાણી અને દવાઓ સહિતની પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સાથે નાગરિકોને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અનુરોધ કરાયો…
📲Get App