🔥 ट्रेंडिंग અમદાવાદ વરસાદી માહોલમાં જનતાની સુરક્ષા... ભરૂચથી વલસાડ સુધી 24 કલાકમાં ભારે વરસા... मुम्बई पुलिस अधिकारी पर विरोधियों को ध... जानावर सीज़न 2 का ट्रेलर जारी, बिभवन अ... अदिल हुसैन ने कहा, OTT से मिलता है अच्... सौभाग्यवती सरपंच सीजन 2 का प्रीमियर, 2...
23 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે તલોદ પોલીસ સ્ટેશનની સાબરકાઠા કલેકટર સાહેબે મુલાકાત

આજે તલોદ પોલીસ સ્ટેશનની સાબરકાઠા કલેકટર સાહેબે મુલાકાત

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 जुल. 2026, 01:14 PM 👁 21
આજે તલોદ પોલીસ સ્ટેશનની સાબરકાઠા કલેકટર સાહેબે મુલાકાત લઈ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, પોલીસ સ્ટેશનની કામગીરી, રેકોર્ડની જાળવણી તેમજ નાગરિકલક્ષી સેવાઓની સમીક્ષા કરી. વધુ અસરકારક, પારદર્શક અને નાગરિકકેન્દ્રિત પોલીસિંગ સુનિશ્ચિત થાય તે માટે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી.
📲Get App