🔥 TRENDING एशियन गेम्स में स्वर्ण पदक जीतने वाली... ମୟୂରଭଞ୍ଜର ଗୁଣ୍ଡୁରିଆରେ ଶଙ୍କର ଚରଣ ମହାନ୍ତ... इंदौर के निर्वाचन अधिकारी ने 10 अक्टूब... Committee to Submit Anandpur Sahib Cas... ASI Sukhchain Singh Gunned Down in Amr... Ludhiana Corp Issues Strict Warning to...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવી, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન...

કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવી, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન...

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Jul 2026, 04:42 PM 👁 89
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
કર્તવ્યનિષ્ઠાથી ફરજ બજાવી, રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા નવનિયુક્ત ઉમેદવારોને મુખ્યમંત્રીશ્રીનું પ્રેરણાત્મક માર્ગદર્શન...

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે GPSC દ્વારા રાજ્ય વેરા વિભાગમાં પસંદગી પામેલ 300થી વધુ વેરા નિરીક્ષકોને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આયોજિત સમારોહમાં નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા...

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિફોર્મ, પર્ફોર્મ અને ટ્રાન્સફોર્મના અભિગમ સાથે આપણા દેશને ગ્લોબલ કોમ્પિટિશનમાં અગ્રેસર બનાવ્યો છે : મુખ્યમંત્રીશ્રી
📲Get App