🔥 TRENDING दिल्ली में नर्सिंग होम्स का रजिस्ट्रेश... સુરતમાં ઇચ્છાપોર પોલીસની ઢીલી કામગીરી... बांका के बौंसी के पास भलजोर पुल पर भार... સુરતમાં સ્લમ સુધારણા કમિટી દ્વારા 5,29... SMC કચેરી રોડ, તાપી, પુરા, સુરતમાં বাগনানের নুন্টিয়া মোড়ে শনি ও রবিবার...
05 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સ્વ. શ્રીમતી ભાવનાબેન પ્રફુલભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિના નિમિત્તે

સ્વ. શ્રીમતી ભાવનાબેન પ્રફુલભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિના નિમિત્તે

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 Jul 2026, 04:38 PM 👁 66
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સ્વ. શ્રીમતી ભાવનાબેન પ્રફુલભાઈ પટેલની પ્રથમ માસિક પુણ્યતિથિના નિમિત્તે સાબરકાંઠા નાં સાંસદ શ્રી, ધારાસભ્યશ્રી અને સંઘઠન સેવા ગ્રુપ દ્વારા આયોજિત આજ રોજ સરપ્રતાપ જનરલ હોસ્પિટલ હિંમતનગર ( જુની સીવીલ ) ખાતે આજ રોજ 22 જુલાઈ, 2026 ના રોજ બપોરે 1:00 થી 4:00 વાગ્યા સુધી નિઃશુલ્ક મહિલા મેડિકલ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સેવાકીય પ્રસંગે ઉપસ્થિત રહી સ્વ. શ્રીમતી ભાવનાબેન ને શ્ર્રદ્ધાંજલી અર્પણ કરી.

આ કેમ્પમાં નિષ્ણાત એમ.એસ. સર્જન, ગાયનેકોલોજિસ્ટ, રેડિયોલોજિસ્ટ તેમજ પેથોલોજિસ્ટ ડૉક્ટરો દ્વારા મહિલાઓના વિવિધ રોગોનું નિદાન, જરૂરી સારવાર, લેબોરેટરી તપાસ અને સોનોગ્રાફીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. તમામ બહેનોને આ આરોગ્યલક્ષી સેવાઓનો વધુમાં વધુ લાભ લેવા વિનંતી.
📲Get App