🔥 ट्रेंडिंग बॉलीवुड सितारों ने NEET विरोधियों का स... अरीजित सिंह ने विरोधी छात्रों पर हिंसा... कत्रिना काईफ की छात्र प्रदर्शन पर चुप्... जंतर मंतर में 20 जुलाई को हुई प्रदर्शन... संजय दत्त ने मांनयता दत्त को जन्मदिन प... सुधीर पांडे का बॉलीवुड पर हमला
22 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીનગર સચિવાલય ખાતે આજે માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ સમીક્ષા બેઠક યોજી.

ગાંધીનગર સચિવાલય ખાતે આજે માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ સમીક્ષા બેઠક યોજી.

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 22 जुल. 2026, 01:50 PM 👁 35
ગાંધીનગર સચિવાલય ખાતે આજે માનનીય કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ તથા આદિજાતિ વિકાસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ સમીક્ષા બેઠક યોજી.

આ બેઠક દરમિયાન વિભાગની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની પ્રગતિ, અમલીકરણ અને જનકલ્યાણલક્ષી કાર્યોની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી. યોજનાઓનો લાભ વધુમાં વધુ લાભાર્થીઓ સુધી સમયસર અને અસરકારક રીતે પહોંચે તે માટે જરૂરી માર્ગદર્શન તથા સૂચનો આપવામાં આવ્યા.

જનહિત અને આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel સાહેબના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત સંકલ્પબદ્ધ છે.
📲Get App