🔥 ट्रेंडिंग बिहार ने महाराष्ट्र TET पेपर‑लीक मास्ट... सीजेपी के संस्थापक अभिजीत दीपके को टाइ... ट्रम्प ने पुनर्निर्धारित व्हाइट हाउस क... जमशेदपुर पुलिस ने टिनप्लेट मार्केट में... सेंट्रल सरकार ने GitHub से अनुरोध किया... दिल्ली कोर्ट ने हत्या के आरोपी को बरी...
25 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે,

અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે,

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 25 जुल. 2026, 08:20 AM 👁 26
અમદાવાદ શહેરમાં ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે આજે નિકોલ વિધાનસભાના અસરગ્રસ્ત વિસ્તારોની ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા એ સ્થળ મુલાકાત લીધી, અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપ્યા તેમજ નાગરિકો સાથે વાતચીત કરી.

આપત્તિના આ સમયમાં ભાજપ સરકાર નાગરિકોની સાથે મક્કમતાથી ઊભી છે.
📲Get App