🔥 ट्रेंडिंग अमीर खान के '3 आइडियट्स' का 17 साल बाद... रियल मैड्रिड ने बार्सिलोना से शानदार स... भारत को 2027 विश्व कप से पहले बढ़ती चो... स्पेन के विवादास्पद गीत ने उत्सव को प्... प्रकाश राज ने सीजीपी के छात्रों के विर... स्नातक छात्र 'सीजेपी' विरोध प्रदर्शन म...
22 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પોશીના તાલુકાની ૧૯ ટેબડા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી અનિતાબેનના સમર્થનમાં જનસંપર્ક અને પ્રચાર કર્યો.

પોશીના તાલુકાની ૧૯ ટેબડા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી અનિતાબેનના સમર્થનમાં જનસંપર્ક અને પ્રચાર કર્યો.

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 21 जुल. 2026, 05:14 PM 👁 20
પોશીના તાલુકાની ૧૯ ટેબડા તાલુકા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રીમતી અનિતાબેનના સમર્થનમાં જનસંપર્ક અને પ્રચાર કર્યો.

આ દરમિયાન વિસ્તારના મતદારો સાથે આત્મીય મુલાકાત કરી અને ભારતીય જનતા પાર્ટીની વિકાસલક્ષી નીતિઓ તથા જનકલ્યાણકારી કાર્યોને વધુ મજબૂત બનાવવા માટે ભાજપના ઉમેદવારને વિજયી બનાવવાની અપીલ કરી.

જનતાના ઉત્સાહ,વિશ્વાસ અને અપાર સમર્થનથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો વિજય નિશ્ચિત છે.
📲Get App