વડગામ તાલુકામાં આવેલ મગરવાડા મહાતીર્થ ખાતે શ્રી મણિભદ્ર વીર દાદાના સાનિધ્યમાં ચાતુર્માસ પ્રવેશ એ ભક્તિ, આરાધના અને ઉત્સાહનો
વડગામ તાલુકામાં આવેલ મગરવાડા મહાતીર્થ ખાતે શ્રી મણિભદ્ર વીર દાદાના સાનિધ્યમાં ચાતુર્માસ પ્રવેશ એ ભક્તિ, આરાધના અને ઉત્સાહનો અદ્ભુત ઉત્સવ છે.
મગરવાડા મહાતીર્થે ભવ્યાતિભવ્ય ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર અનન્ય ભક્તિભાવથી ભરપૂર કરી દેનારો બની રહ્યો.
આ પ્રસંગે ૫.પૂ. વિમલગચ્છાધિપતિ, શાાનપ્રભાવડ, સરલમના,આ.દેવ શ્રી પ્રધુમ્નવિમલસૂરીશ્વરજી (ભાઈ) મ.સા. સહિત અનેક મહારાજ સાહેબના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી.
આ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જી, મંત્રી શ્રી Pravin Gordhanji Mali , જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી Kirtisinh Vaghela ,બનાસકાંઠા ના પ્રભારી શ્રી Dave Dhaval જી ,પાલનપુર ધારાસભ્યશ્રી Aniket Girishbhai Thaker ,બનાસકાઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ શ્રી વસંતભાઇ પુરોહીત જી, વડગામ તાલુકા પંચાયત ના પ્રમુખ અનુબેન કેશરભાઇ ચૌધરી , વડગામ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી Kamraj Chaudhary Bjym ,પૂર્વ ધારાસભ્ય શ્રી Vasant Bhatol જી ,પુર્વ ધારાસભ્ય શ્રી શશીકાન્ત પંડ્યાજી, ભારત સરકાર ના પૂર્વ મંત્રીશ્રી હરિભાઇ ચૌધરી જી ,વડગામ સંગઠનના હોદ્દેદારો-આગેવાનો, ભાવિક ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.