🔥 ट्रेंडिंग द ओडिसी ने खुलासे में शानदार ओपनिंग वी... क्रिस्टोफर नोलन की 'द ओडिसी' ने चौथे द... द ओडिसी ने बॉक्स‑ऑफ़िस की उम्मीदों को... एसबीआई ने राम मंदिर दान गिनती पर नया स... नागोले में राष्ट्रीय ध्वज गिरा, निवासि... नैथन स्मिथ को जून के लिए ICC प्लेयर ऑफ...
21 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
વૃક્ષોનું આવરણ ઊભું કરીએ,
વસુંધરાને મનોરમ્ય બનાવીએ !!

વૃક્ષોનું આવરણ ઊભું કરીએ, વસુંધરાને મનોરમ્ય બનાવીએ !!

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 19 जुल. 2026, 06:31 PM 👁 34
વૃક્ષોનું આવરણ ઊભું કરીએ,
વસુંધરાને મનોરમ્ય બનાવીએ !!

વિસનગર તાલુકાના લાછડી મુકામે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ પ્રેરિત એક પેડ મા કે નામ 3.0 અભિયાન અંતર્ગત તથા તાલુકાકક્ષાના વન મહોત્સવ નિમિત્તે આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમ તથા વનકવચના લોકાર્પણ સમારોહમાં સહભાગી થઈને પ્રકૃતિ સેવાનો લાભ પ્રાપ્ત કર્યો.

પ્રાકૃતિક સંવર્ધન અર્થે એક ઉત્સવ તરીકે મનાવવામાં આવતા વન મહોત્સવ એ પર્યાવરણ સંરક્ષણમાં સમસ્ત માનવ સમાજની ભાગીદારી વધારવા માટે ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવી છે.

ટકાઉ અને સુરક્ષિત ભવિષ્ય માટે વૃક્ષારોપણ અતિ આવશ્યક છે, ત્યારે ચોમાસાને આવકારવા જરૂરથી વૃક્ષારોપણ કરીએ.

માતૃશક્તિના સન્માન તથા હરિયાળી ધરાના નિર્માણ અર્થે સંકલ્પબદ્ધ છે મોદી સરકાર
📲Get App