🔥 TRENDING ગુજરાત ભાડા વિષયક કાયદા સામે રાજુલા બા... રાજુલામાં જાદુગર ચુડાસમાનું સન્માન ललितपुर में क्षत्रिय महासभा ने निकिता... BJP reaches out to Muslim voters ahead... Devghat Gaya Ji पर देश-विदेश के यात्रि... Civil Aviation Minister Announces Four...
06 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ દૂધસાગર ડેરી તથા દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન (દુરડા)ના નિયામક મંડળની બેઠક યોજાઈ.

આજરોજ દૂધસાગર ડેરી તથા દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન (દુરડા)ના નિયામક મંડળની બેઠક યોજાઈ.

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 23 Jul 2026, 01:47 PM 👁 102
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ દૂધસાગર ડેરી તથા દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસિએશન (દુરડા)ના નિયામક મંડળની બેઠક યોજાઈ.

આ બેઠકમાં દૂધસાગર ડેરી અને અમુલ ફેડરેશનના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી,અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી જયેનભાઈ મહેતા તેમજ નિયામક મંડળના સૌ સભ્યોની ઉપસ્થિતિમાં ડેરીની વર્તમાન કામગીરી, મહત્વપૂર્ણ નિર્ણયો, વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો અને આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
📲Get App