🔥 TRENDING RPSC suspended member Baboolal Katara... उतरौला विधायक ने एमडी मध्यांचल विद्युत... નવસારીના 'રાસલોક નવરાત્રી' મહોત્સવમાં... रीवा: ब्राह्मण महिलाओं पर अभद्र टिप्पण... सुमेरपुर ब्लॉक के जमीपुर ग्राम में 'से... प्रधानमंत्री किसान सम्मान निधि से जतार...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ભવ્ય મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું ભૂમિપૂજન

આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ભવ્ય મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું ભૂમિપૂજન

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 18 Jul 2026, 02:16 PM 👁 126
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજે તાપી જિલ્લાના વ્યારા ખાતે ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ભવ્ય મંદિરના જીર્ણોદ્ધાર કાર્યનું ભૂમિપૂજન ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ના હાથે કરવામાં આવ્યું .

ભગવાન વિશ્વકર્મા દાદાના આશીર્વાદ હંમેશાં આપણી સાથે રહે અને સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ તેમજ ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી મંગલકામના.
📲Get App