🔥 TRENDING Gwalior Collector Suspends 19 Patwaris... Rajasthan Congress to Await Committee... Jaipur Resident Defrauded of Rs 22 Lak... वाराणसी के नेशनल स्कूल में स्वास्थ्य ज... મહીસાગર જિલ્લાની સરકારી કુમાર છાત્રાલય... ભાજપના ઈશારે પોલીસ દ્વારા કોંગ્રેસ ઉમે...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા

સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 09:37 PM 👁 87
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સાબરકાંઠાના અંતરિયાળ વિસ્તારોમાં ડિજિટલ કનેક્ટિવિટી મજબૂત કરવા જિલ્લા કક્ષાની ટેલિકોમ સમિતિ (DLTC) ની બેઠક યોજાઈ. DoT ગુજરાતના ADG શ્રી આશિષ ઠાકરની પ્રેરક ઉપસ્થિતિમાં 4G સેચ્યુરેશન પ્રોજેક્ટની સમીક્ષા કરી અને બાકી રહેલી જમીન ફાળવણી ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ આપ્યા.
📲Get App