🔥 ट्रेंडिंग जेडीए जो नंबर 10 में लगातर निर्माण रही... आंध्र प्रदेश ने 2029 तक 100% आवास कवरे... असम की महिला की मौत, अंतिम कॉल में शरा... असम के सीएम ने हिमश्री बोरो की मौत पर... गुजरातियों ने नवरात्रि से पहले IV ड्रि... गुजरात पुलिस भर्ती 2026 के परिणाम जल्द...
09 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત ડિજિટલ લર્નિંગ

આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત ડિજિટલ લર્નિંગ

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 जुल. 2026, 09:37 PM 👁 100
यहाँ देखें: ▶️ YouTube 📘 Facebook 📷 Instagram
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત ડિજિટલ લર્નિંગ પ્લેટફોર્મની કામગીરી અંગે આયોજિત ભિલોડા તાલુકાની ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાની બેઠકમાં ભિલોડા ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબ હાજરી આપી.

બેઠક દરમિયાન ડિજિટલ માધ્યમો દ્વારા સંગઠનને વધુ સશક્ત બનાવવા તથા કાર્યકરો સુધી પ્રશિક્ષણ અસરકારક રીતે પહોંચે તે અંગે માહિતી મેળવી.
📲Get App