🔥 TRENDING વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જનસે... સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફરજ બજાવ... Nana Patekar Reveals Why 'Horn OK Plea... Hema Malini Shocked After Receiving Ca... Legal Analyst Medha Pushkarna Reveals... Parvathy Delves into the Humanity of U...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અકસ્માત: જીપ પલટી જતાં મહિલા સહિત બેનાં મોત

અકસ્માત: જીપ પલટી જતાં મહિલા સહિત બેનાં મોત

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 17 Jul 2026, 12:03 PM 👁 76
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અકસ્માત: જીપ પલટી જતાં મહિલા સહિત બેનાં મોત

પોશીના 6 કલાક પહેલાં

પોશીનાના દેલવાડા - પોશીના માર્ગ ઉપર દાંતીયા પાસે આવેલ ઘાંટા નજીક બુધવારે સાંજે 4 વાગ્યાના
સુમારે પેસેન્જર ભરેલી જીપ પલટી
ખાઈ જતાં મહિલા સહિત બે લોકોનાં
પોશીનાના દેલવાડા - પોશીના માર્ગ ઉપર દાંતીયા પાસે આવેલ ઘાંટા નજીક બુધવારે સાંજે 4 વાગ્યાના સુમારે પેસેન્જર ભરેલી જીપ પલટી ખાઈ જતાં મહિલા સહિત બે લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે અન્ય લોકોને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
📲Get App