🔥 TRENDING સુરત ગ્રામ્ય: અનાવલ પોલીસ વિસ્તારમાં સ... Producer Ravi Shankar Says 'Hanuman An... BJP-Akali Dal Alliance Talk Gains Mome... SC directs Punjab to submit afforestat... Punjab Records Over 100 Farm Fires, Ei... ज्ञानेश कुमार के इस्तीफे के संबंध में...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આજરોજ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ સંચાલિત "શામળાજી ભોજનાલય" નો શુભારંભ કરાવ્યો

આજરોજ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ સંચાલિત "શામળાજી ભોજનાલય" નો શુભારંભ કરાવ્યો

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 03:32 PM 👁 78
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આજરોજ શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ સંચાલિત "શામળાજી ભોજનાલય" નો શુભારંભ કરાવ્યો. આ ભોજનાલય દ્વારા શ્રદ્ધાળુઓને દરરોજ પ્રસાદરૂપે ભોજનની સેવા ઉપલબ્ધ થશે.

આ દરમિયાન ભોજનાલયના રસોઈગૃહની ભિલોડા ધારાસભ્ય શ્રી પી સી બરંડા સાહેબે મુલાકાત લઈ સ્વચ્છતા, ગુણવત્તા અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું તેમજ ભગવાન શ્રી શામળાજીના પ્રસાદ સ્વરૂપે ભોજનરૂપી પ્રસાદી ગ્રહણ કરી દિવ્ય આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
📲Get App