🔥 TRENDING Rain Expected in 13 Districts IRCTC Redesign Launched Rajasthan PTET Counselling Deadline To... Tamil Nadu Braces for Heavy Rain SC to Centre: No New Language in Class... Tamil Nadu IAS Officers Reshuffled
16 Jul 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
પાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવાનીમુવાડી ગામની સીમમાં નદીના કોતરમાંથી દેશી દારૂ

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 Jul 2026, 01:02 PM 👁 13
પાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં માવાનીમુવાડી ગામની સીમમાં નદીના કોતરમાંથી દેશી દારૂ ગાળવાનો વોશ લીટર-૪૫૦૦ નો કુલ કિ.રૂ ૧,૧૨,૫૦૦/- ના મુદ્દામાલ શોધી કાઢતી પ્રાંતિજ પોલીસ

નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહયાદવ IPS સાહેબ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા સાબરકાંઠા જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ IPS સાહેબ તથા શ્રી એ.કે.પટેલ સાહેબ વિભાગીય પોલીસ અધિકારીશ્રી હિંમતનગર વિભાગ હિંમતનગરનાઓએ પેટ્રિલીંગ રાખી પો.સ્ટે. વિસ્તારમાં દારૂ જુગારની પ્રવુતિને નેસ્ત નામુદ કરવા સારૂ જીલ્લામાં પ્રોહી ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જે અન્વયે શ્રી ડી.આર.પઢેરીયા પોલીસ ઇન્સ્પેકટર શ્રી ની સુચનાથી પોલીસ સ્ટાફના માણસો એ.એસ.આઈ દિપકસિંહ જગતસિંહ બ.નં.૨૫૪ તથા અ.હે.કો. વિક્રમસિંહ રૂમાલસિહ બ.નં.૨૩૬ તથા અ.હે.કો રાજેશકુમાર ગફુલભાઈ બ.નં. ૩૬૫ તથા અ.હે.કો અમૃતભાઈ ભગાભાઈ બ.નં.૨૯૫ નાઓ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, માવાની મુવાડી ગામની સીમમાં ખારી નાદીના કાંઠે કોતરોમાં કિરણસિંહ ઉર્ફે ગોટીઓ રંગુસિંહ ઝાલા રહે.માવાપુર (માવાની મુવાડી) તા.પ્રાંતિજ જી.સાબરકાંઠાવાળાઓ માવાની મુવાડી ગામની સીમમાં પોતાની પ્રોહી પ્રવૃતિવાળી જગ્યાએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલુ કરી દેશી દારૂ ગાળે છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે સદરી જગ્યાએ રેઇડ કરતાં ૩૦૦ લીટરના પ્લાસ્ટીકના ૧૫ સીંન્ટેકક્ષના ટાંકાઓમાં દેશી દારૂ ગાળવાનો વોશ આશરે લીટર ૪૫૦૦ લીટર કિ.રૂ ૧,૧૨,૫૦૦/- નો પ્રોહી મુદ્દામાલ રાખી હજર નહી મળી આવી ગુ ન્હો કરેલ હોય સદરી ઇસમ વિરૂધ્ધ અત્રેના પો.સ્ટે પાર્ટ સી ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૬૦૭૯૮/૨૦૨૬ પ્રોહી એકટ ૨૦૧૬ નવા સુધારાની કલમ ૬૫ એફ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Θ.

આમ પ્રાંતિજ પોલીસને દેશી દારૂ ગાળવાનો મુદ્દામાલ શોધી કાઢવામાં સફળતા મળેલ

વોન્ટેડ આરોપીઓ - કિરણસિંહ ઉર્ફે ગોટીઓ રંગુસિંહ ઝાલા રહે.માવાપુર (માવાની મુવાડી)

તા.પ્રાંતિજ જી.સાબરકાંઠા

કામગીરી કરનાર કર્મચારી:-

(૧) એ.એસ.આઇ દિપકસિંહ જગતસિંહ બ.નં.૨૫૪

(૨) અ.હે.કો વિક્રમસિંહ રૂમાલસિંહ બ.નં.૨૩૬

(૩) અ.હે.કો રાજેશકુમાર ગફુરભાઈ બ.નં. ૩૬૫

(૪) અ.હે.કો. અમૃતભાઈ ભગાભાઈ બ.નં.૨૯૫

=

(ડી.આર.પઢેરીયા)

પોલીસ ઇન્સ્પેક્ટર પ્રાંતિજ પોલીસ સ્ટેશન વોશ લીટર-૪૫૦૦ નો કુલ કિ.રૂ ૧,૧૨,૫૦૦/- ના મુદ્દામાલ શોધી કાઢતી પ્રાંતિજ પોલીસ

પોલીસ ઇન્સ્પેક્ટર પ્રાંતિજ પોલીસ સ્ટેશન
📲Get App