🔥 ट्रेंडिंग उत्तरपूर्व में बारिश जारी रहेगी पाकिस्तान की बलोचिस्तान समस्या पंजाब नंबर 1 बनने की ओर असम में रेस्तरां के खुलने का समय बढ़ा असम का 'हॉल ऑफ शेम' अभियान होर्मुज में फंसे भारतीय जहाज
16 जुल. 2026
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મોડાસાની કલરવ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રા:

મોડાસાની કલરવ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રા:

✍️ रिपोर्टर: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 16 जुल. 2026, 12:17 PM 👁 15
મોડાસાની કલરવ સ્કૂલમાં જગન્નાથ રથયાત્રા: 800 બાળકોએ પોતાના હાથે બનાવેલા રથમાં ભગવાનને બિરાજમાન કર્યા
મોડાસાની કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં અષાઢી સુદ બીજના પવિત્ર દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રાની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં ધોરણ 1 થી 5 ના આશરે 800 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો જોડાયા હતા.
📲Get App