જાદર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિક્ષક શ્રી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ નાઓ દ્વારા વાર્ષિક ચકાસણી કરવામાં આવી તથા લોક દરબાર યોજી લોકોની રજૂઆતોનો યોગ્ય નિકાલ કરવા સુચનો કરવામાં આવ્યા.