🔥 TRENDING एटा: सीओ सकीट ने साइबर थाना सहित सर्कि... दिल्ली: मलेशिया, थाईलैंड, वियतनाम से क... Khanna Police Nab Carjacking Ring, 3 A... Kalamassery gang‑rape survivor identif... Anushka Sharma invests ₹44.1 crore in... Celebrities Priyanka Chopra, Sonam Kap...
09 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
મતદારોને વધુ સુલભ, પારદર્શક અને સુવ્યવસ્થિત મતદાન સુવિધા મળે તે હેતુથી

મતદારોને વધુ સુલભ, પારદર્શક અને સુવ્યવસ્થિત મતદાન સુવિધા મળે તે હેતુથી

✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 15 Jul 2026, 09:36 PM 👁 99
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મતદારોને વધુ સુલભ, પારદર્શક અને સુવ્યવસ્થિત મતદાન સુવિધા મળે તે હેતુથી જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મતદાન મથકોના પુનર્ગઠન અંગે બેઠક યોજાઈ. સહભાગી સૂચનો સાથે લોકશાહી પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવા ચર્ચા કરવામાં આવી.
📲Get App