અરવલ્લી, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં થયેલા ૯ મોટરસાયકલ ના ગુના ઉકેલવામાં આવ્યા ✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 14 Jul 2026, 07:54 PM 👁 25 અરવલ્લી, સાબરકાંઠા અને અમદાવાદ જિલ્લામાં થયેલા ૯ મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી, ₹3.55 લાખના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલસીબી