મોતીપુરા સર્કલ પાસે ભારે ટ્રાફિક ✍️ Reporter: Kalpeshkumar Narayanbhai Panchal 🗓 13 Jul 2026, 08:02 PM 👁 30 મોતીપુરા સર્કલ પાસે ભારે ટ્રાફિક જામ: સીટી ટ્રાફિક પોલીસે ગણતરીની મિનિટોમાં વાહનવ્યવહાર પૂર્વવત કર્યો:ફસાયેલી એમ્બ્યુલન્સને પ્રાથમિકતા આપી ટ્રાફિકમાંથી બહાર કાઢી રસ્તો આપ્યો