🔥 ट्रेंडिंग नन्हीं सृष्टि ने कविता सुनाकर जीता कले... दिल्ली पुलिस ने अंतरराज्यीय ई‑सिगरेट न... बिहार-नेपाल सीमा पर 19.36 किलोग्राम हा... यूएई ने करनाटका हत्या मामले के संदिग्ध... दीया कुमारी बोलीं-बाल विवाह रोकने के ल... बिहार में बाइक पर खड़े होकर ट्रक के पी...
28 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

વસ્તી ગણતરી-૨૦૨૭ની પૂર્વતૈયારીના ભાગરૂપે પાટણમાં બે દિવસીય તાલીમ યોજાઈ

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 28 नव. 2026, 10:53 AM 👁 12
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
વસ્તી ગણતરી-૨૦૨૭ની પૂર્વતૈયારીના ભાગરૂપે પાટણમાં બે દિવસીય તાલીમ યોજાઈ

સ્વ-ગણતરીથી ઘરેઘરે સર્વે સુધીની કામગીરી માટે પાટણ જિલ્લાના ચાર્જ ઓફિસરો સજ્જ

વસ્તી ગણતરીની કામગીરી સુચારુ રીતે પૂર્ણ કરવા વહીવટી તંત્ર દ્વારા આગોતરું આયોજન

૧૦ જાન્યુઆરીથી ગુજરાતમાં શરૂ થશે સ્વ-ગણતરીની પ્રક્રિયા
📲Get App