🔥 TRENDING Sanjay Singh's Image Under Fire: New T... Madhya Pradesh Showcases Rich Heritage... Tamil Nadu MLA Arul Vignesh Arrested f... સોંગઢમાં ટ્રાફિક વિવાદમાં ગ્રામરક્ષક દ... EC Announces New Dates for Special Sum... मनोहर सिंह भाटी
28 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠકોના ઉપક્રમના બીજા તબક્કામાં એક જ દિવસમાં 16 વિભાગોની કામગીરીની સમીક્ષા હાથ ધરી

✍️ Reporter: Atul Thakor 🗓 28 Nov 2026, 11:05 AM 👁 14
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્ય સરકારના વિવિધ વિભાગોની બજેટ અંતર્ગત થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠકોના ઉપક્રમના બીજા તબક્કામાં એક જ દિવસમાં 16 વિભાગોની કામગીરીની સમીક્ષા હાથ ધરી...

મુખ્યમંત્રીશ્રીએ 27 નવેમ્બર, શુક્રવારના રોજ સમગ્ર દિવસ દરમિયાન બપોર પહેલાં નાણાં, માર્ગ અને મકાન, શહેરી વિકાસ, કૃષિ અને સહકાર, ઉદ્યોગ, અન્ન-નાગરિક પુરવઠા, પંચાયત-ગ્રામ ગૃહ નિર્માણ, સામાજિક ન્યાય અને અધિકારીતા તથા આદિજાતિ વિભાગ તેમજ બપોર બાદ પોર્ટ્સ, વન-પર્યાવરણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, મહિલા અને બાળ કલ્યાણ, મહેસૂલ, રમત-ગમત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ક્લાયમેટ ચેન્જ વિભાગના વરિષ્ઠ સચિવશ્રીઓ અને વિભાગના વડાઓ સાથે શ્રેણીબદ્ધ બેઠકો યોજી પ્રેઝન્ટેશનના માધ્યમથી વિભાગોની પ્રવર્તમાન કામગીરી, બજેટના યોજનાકીય લક્ષ્યાંકો સામે થયેલી પ્રગતિ અને સિદ્ધિઓની ઝીણવટભરી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું...
📲Get App