🔥 TRENDING पुलिस को रिश्वत देकर सार्वजनिक जमीन क... Vati Gujjar files Congress, BJP and in... फूलों की जगह किताबें, सम्मान के साथ बच... உச்ச நீதிமன்றம் திருப்பரங்குன்றம் மலைய... મહેસાણા એસઓજીએ ગોગાપરા વિસ્તારમાં દેશી... உச்ச நீதிமன்றம் திருப்பரங்குன்றம் மலைய...
27 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

નશીલા માદક પદાર્થોના સેવન અને કબ્જા અંગે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 27 Nov 2026, 10:20 PM 👁 20
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નશીલા માદક પદાર્થોના સેવન અને કબ્જા અંગે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી.

યુવાનોના ભવિષ્યને નશાના દૂષણથી સુરક્ષિત રાખવાના સંકલ્પ સાથે નવસારી પોલીસ દ્વારા કોલેજો, યુનિવર્સિટીઓ તથા હોસ્ટેલોમાં નશીલા માદક પદાર્થોના સેવન અને કબ્જા અંગે સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી.

અદ્યતન ટેસ્ટિંગ કીટ દ્વારા સ્થળ પર જ લાળના નમૂના લઈને નશીલા પદાર્થોના સેવનની તપાસ કરવામાં આવી.

નશામુક્ત યુવા, સુરક્ષિત સમાજ!
નવસારી પોલીસ – નશા સામે ઝીરો ટોલરન્સ
📲Get App