🔥 TRENDING ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਸ... हजारीबाग में एसपी अमन कुमार ने अपराध स... Madhya Pradesh to Hold Policy Think‑Ta... High-speed dumper hits employee-filled... Madhya Pradesh allocates over ₹353 cro... ମଙ୍ଗଳ ବିଭାଗ ହାଇସ୍କୁଲକୁ ଯୁକ୍ତ ଦୁଇ ସ୍ତରକ...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

એક તરફ નાગરિકો ગટર અને ગંદા પાણીની ગંભીર સમસ્યાથી પરેશાન થઈ પોતાની રજૂઆત કરવા નગરપાલિકા પહોંચે છે, ત્યારે બીજી તરફ અધિકારીઓ આરામથી ખુરશી પર બેઠેલા જોવા મળે છે. એટલું જ નહીં, કોર્પોરેટરના પતિ પણ ટેબલ પર બેઠેલા જોવા મળે છે.

✍️ Reporter: Chauhan Sahdevsinh Balvantsinh 🗓 23 Nov 2026, 10:23 PM 👁 19
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

📲Get App