🔥 TRENDING ખેડા SOGનીમોટી કાર્યવાહી.મહેમદાવાદમાથી... गांव में घुसे पैंथर को युवाओं ने डंडों... भोजपुर में जिलास्तरीय। बाल विवाह निषेध... जिला प्रमुख सत्ता की चाबी भारत आदिवासी... કામરેજના આંબોલી ગામ નજીક ગંજીપાના પર જ... મંગરોળ તાલુકાના શીલ PHC દ્વારા 10 ગામો...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કામરેજના આંબોલી ગામ નજીક ગંજીપાના પર જુગાર રમતા ત્રણ શકુની ઝડપાયા.

✍️ Reporter: Patel Manishkumar Naranbhai 🗓 23 Nov 2026, 08:18 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કામરેજ તાલુકાના આંબોલી ગામની હદમાં ગંજીપાના પર હારજીતનો જુગાર રમતા ત્રણ ઇસમોને કામરેજ પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા જુગાર રમતા ઈસમો પાસેથી દાવ પરના રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 18300 નો મુદ્દામાલ કબજે કરી આ મામલે કામરેજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.આ બાબતે કામરેજ પોલીસ દ્વારા સરસ કામગીરી કરવામાં આવી હતી.

📲Get App