🔥 TRENDING 12 गावांच्या शेतकऱ्यांनी सुधीर भाऊंची... मुरबाड विधानसभा मतदारसंघाचे लोकप्रिय आ... ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા હોદ્દેદા... ગાંધીધામમાં સ્ટર્લિંગ હોસ્પિટલની બેદરક... झालावाड़ के रमेश तंवर को 1.475 किलोग्र... Bhopal Court Orders 30-Day Hearing for...
23 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

ભારતીય જનતા પાર્ટી દ્વારા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી

✍️ Reporter: RAFIK JUNAS SODHA 🗓 23 Nov 2026, 09:24 PM 👁 12
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

મહામંત્રી તરીકે શ્રી કનૈયાભા માડણભા કેરની નિમણૂક કરવામાં આવી છે.

ઓખા: ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા સંગઠનને મજબૂત બનાવવાના ભાગરૂપે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. આ નવી વરણી અંતર્ગત ઓખા શહેર ભાજપના મહામંત્રી તરીકે શ્રી કનૈયાભા માડણભા કેરની નિમણૂક કરવામાં આવી છે.
📲Get App