🔥 TRENDING Rajpal Yadav: From Ordnance Factory Ap... Amit Shah Plants Red Sandalwood Tree i... Amit Shah inaugurates Rs 4,000‑crore r... Amit Shah Pushes Army, ITBP to Source... વિશ્વ હિન્દુ પરિષદમાં બજરંગ દળ અને દુર... Jammu & Kashmir Clinch Victory Over Pu...
22 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

દિલ્હી થી સ્પેશિયલ દિલજીત ના કોન્સર્ટ માં ચોરી કરવાના ઈરાદે આવેલા હતા

✍️ Reporter: Gosai Ganpatgiri 🗓 22 Nov 2026, 08:28 PM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા દિલજીત દોસાજ ના કાયૅક્રમ મા ભીડ નો લાભ લઇ મોબાઇલ ચોરી કરતી દિલ્હી ના ગેંગના બે સભ્યોને ઝોન -૨ Lcb સ્ક્વોડે ઝડપી પાડ્યા છે,,તેમની પાસેથી અલગ અલગ કંપનીના 11 મોબાઇલ ફોન જેની કિંમત રૂ 4,30 લાખ છે ને તેમના 6 ગુના નોંધાયા છે,, મોંઘા ફોન ચોરવા માટે ગોલ્ડ ટીકીટ ખરીદી હતી ને બંને ને દબોચી ને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી,,
📲Get App