🔥 TRENDING തൃശൂരിൽ സി ഐ ടി യു ഒക്യൂപൈഡ്‌ ഡൽഹി പ്ര... क्या जावद गांव का विकास होगा अब ਜ਼ੀਰਕਪੁਰ ਵਿਖੇ ਦੇਰ ਸ਼ਾਮ ਚੱਲੀਆਂ ਗੋਲੀਆਂ ,... Toll ਪਾਰ ਕਰਦੇ ਹੀ ਆਵੇਗਾ SMS, ਕੀਤੀ ਇਹ ਗਲ... Cyclone Akvan Approaches: Heavy Rain E... Cyclone Akvan Intensifies Ahead of Eas...
18 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સાબરકાંઠા પોલીસ દ્વારા સજા વોરંટ ધરાવતા ભુરાભાઈ મહાદેવભાઈ રબારીને ધરપકડ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 18 Nov 2026, 07:19 PM 👁 25
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટ ધરાવતા ભુરાભાઈ મહાદેવભાઈ રબારીને પોલીસ અધિકારીઓની સંકલિત કામગીરીથી ધરપકડ કરવામાં આવી..

સાબરકાંઠામાં-:
સજા વોરંટ ધરાવતા ભુરાભાઈ મહાદેવભાઈ રબારીને ૩૫૩/૨૦૨૫ ફોજદારી કેસ હેઠળ ધરપકડ કરવામાં આવી.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર) અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ (હિંમતનગર) ની સૂચનાઓ અનુસાર કરવામાં આવી.સર્વેલન્સ સ્કોડની ટીમ જે પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર પઢેરીયા (સાબરકાંઠા) ની આગેવાની હેઠળ હતી,સતત વોચ તપાસમાં રહી અને ભુરાભાઈને પકડવા માટે માર્ગદર્શન આપ્યું..

આ પ્રશસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં ડી આર પઢેરીયા પોલીસ ઇન્સ્પેક્ટર,જયેન્દ્રસિંહ જોરાવરસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,દિપકસિંહ જગતસિંહ આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર,ગજેન્દ્રસિંહ બળવંતસિહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,પંકજકુમાર કાંતીલાલ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,હર્ષપાલસિહ દિલિપસિહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સરદારસિંહ દિપસિંહ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ,સંદિપકુમાર ઇશ્વરભાઇ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ જેવા અધિકારીઓ અને કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી કરી.
📲Get App