🔥 TRENDING पटना में विधायक अरुण मांझी ने राजस्व ए... Karnataka Minister Orders Legal Action... Rajasthan High Court extends deadline... किशनगंज में 1 करोड़ मूल्य के सामान के... Textile Entrepreneur Dileepbhai Bogar... જનજાતીય ગૌરવ સપ્તાહમાં દેશી રમતોનો રંગ...
17 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં સ્વચ્છતા અભિયાન: નગરપાલિકા અને નાગરિકોનું સહયોગ..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 17 Nov 2026, 02:10 PM 👁 28
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા અને નાગરિકો સ્વચ્છતા માટે સહકાર આપીને શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ શાન માટે કચરા વ્યવસ્થાપન પર ભાર મૂકે છે..

સાબરકાંઠાના-:
હિંમતનગર શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવાની જવાબદારી માત્ર નગરપાલિકાની જ નહીં પણ દરેક નાગરિકની પણ છે.નગરપાલિકા આ માટે વિવિધ સફાઈ કાર્યક્રમો ચલાવી રહી છે અને નાગરિકોનું સક્રિય સહયોગ માંગે છે.કચરો જાહેર માર્ગો,રસ્તાઓ કે ખુલ્લી જગ્યાઓ પર ન ફેંકવો, ભીના અને સૂકા કચરાને અલગ રાખો, તેમજ ઘર અને દુકાનનો કચરો યોગ્ય કચરાપેટીમાં જ નાંખો. આ સરળ પગલાં શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ છે..

સ્વચ્છતા કર્મચારીઓના પ્રયત્નોને બિરદાવીએ અને સ્વચ્છતાને રોજિંદા જીવનશૈલીનો ભાગ બનાવીએ. સ્વચ્છ શહેર જાગૃત નાગરિકોની ઓળખ છે.ચાલો સૌ સાથે મળીને સ્વચ્છ હિંમતનગર માટે પ્રતિબદ્ધ થઈએ અને નગરપાલિકાને સક્રિય સહયોગ આપીએ.
📲Get App