વાજડી હનુમાન મંદિર થાળ ધરવા માં આવ્યો
Watch on:
▶️ YouTube
અખેગઢ ના ભરત ભાઈ હકા ભાઈ નકુમ દ્વારા વાજડી હનુમાન મંદિરે થાળ ધરવા માં આવ્યો
ગીર ગઢડા તાલુકાના વાજડી ગામે લાભ પાંસમ નિમિતે રાખેલ વાજડી હનુમાન મંદિરે હનુમાન દાદા ને થાળ ધરવા માં આવ્યો અખેગઢ થી ભરત ભાઈ હકા ભાઈ નકુમ વે વાજડી હનુમાન દાદા ને થાળ ધર્યો અને ભાવિક ભક્તો વે પ્રસાદ નો લાભ લીધો