🔥 ट्रेंडिंग UCL क्लाइंट आईडी से धोखाधड़ी: 799 रुपय... હિંમતનગર-ઈડર રોડ પર ફોર વ્હીલરની ટક્કર... नए चक्रवात की तीव्रता बढ़ने पर ओड़िशा... साइक्लोन अकवान के बाद तेलंगाना में ठंड... भारत के 20 राज्यों में भारी वर्षा चेता... भारतीय माँ का चुभता जवाब: बेटे की शादी...
14 नव. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

શું તમે જાણો છો કે ભાથીજી મહારાજ પરણવા માટે ક્યાં ગામ અને કઈ જગ્યાએ ગયા હતા ચાલો આજે એ જાણીયે

✍️ रिपोर्टर: Rathod Mehulbhai 🗓 14 नव. 2026, 09:37 AM 👁 31
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

શું તમે જાણો છો કે ભાથીજી મહારાજ પરણવા માટે ક્યાં ગામ અને કઈ જગ્યાએ ગયા હતા ચાલો આજે એ જાણીયે

શું તમે જાણો છો કે ભાથીજી મહારાજ પરણવા માટે ક્યાં ગામ અને કઈ જગ્યાએ ગયા હતા ચાલો આજે એ જાણીયે


ચપટીયા થી ત્રણ કિલોમીટર અંદર ગામ સુલતાનપુરા (વ) માં પરમાર કુળ પાવન ધરતી ઊપર ભાથીજી મહારાજ પરણવા આવ્યા હતા એવી જગ્યા એ આવેલ દર પુનમે અહીં મેળા નું આયોજન કરવામાં આવે છે


ગામ સુલતાનપુરા (વ) ભાથીજી મહારાજ પરમાર કુળ પાવન ધરતી ઊપર કાળી કંઠાળ ની સાક્ષી એ ફેરા ફરી રહ્યા હતા ત્યારે ત્રણ ફેરા ફરી રહ્યા હતા ત્યાર પછી ગોવાળ પોકાર પાડ્યો હતો ત્યાર પછી ભાથીજી મહારાજ કંકુબા સાથે વરમાળા તોડીને ગાયોની વારે ખાખરીયા વન ગયાં હતાં ભાથીજી મહારાજ નું મુડ સ્થાન ફાગવેલ અને ભાથીજી મહારાજ લડતા લડતા સીસ પડ્યું ને ઢળ લડ્યુ એવી એવી અનેક ગાથાઓ ગવાઈ રહી છે ખાખરીયા વન ભાથીજી મહારાજ ની અમર ભુમી છે
અને ભાથીજી એક ગૌવ રક્ષક અને નાગ દેવતા ના સેવક હતા

ભાથીજી મહારાજ રાઠોડ કુલ નું નામ સમગ્ર વિશ્વંભર મા ગુજંવ્યુ છે


દરેક જણાવવાનું કે અહીંયા દર પુનમ ભરવામાં આવે છે ભાવિ ભક્તો ને દર્શન માટે ગામ સુલતાનપુરા(વ)ભાથીજી મહારાજ નીલગ્ન ભૂમિ ની જગ્યા મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે

તો આ અમર કહાની મા તમે શું જાણતા હતા કોમેન્ટ માં જરુર થી જણાવજો
📲Get App