🔥 TRENDING મંદવીના કેવડી ઇકો ટુરિઝમમાં દક્ષિણ ગુજ... સુરતમાં 5 દિવસમાં 5 હત્યા, ડીંડોલીમાં... સુરતના ચંડાલ ચોકડીમાં કાજુ, બદામ અને અ... हजरत गडबधी पिअर शाहचा सँडल शरिफ आज दरग... સુરત શહેરમાં દિવાળીની ઉજવણી માટે પરપ્ર... સુરતમાં કરિયાણા વેપારી દિનેશભાઈ પટોલિય...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સ્લીપ થતા ગંભીર અકસ્માત માં જોગદીયા

✍️ Reporter: Anil Vaghela 🗓 13 Nov 2026, 10:49 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
ખાંભા તાલુકાના મોટા બારમણ થી ત્રાકુડા તેમની વાડીએ જતા નાના બારમણ ગાડી સ્લીપ થતા ગંભીર અકસ્માત માં જોગદીયા સુરેશભાઈ નાનજીભાઈ ઉંમર વર્ષ 43. તેમજ તેમનો પુત્ર. સતિષભાઈ સુરેશભાઈ. તેમના બા રેખાબેન સુરેશભાઈ જોગદીયા ટુ વ્હીલર ત્રણ સવારીમાં જતા હતા ત્યારે રોડ ઉપર ભેંસનો પોદળો આવતા ગાડી સ્લીપ થઈ ગઈ હતી ત્યારે 108 ને ઝડપી સેવા કારણે તાત્કાલિક રાજુલા સરકારી ઓફિસે સારવાર ચાલી રહી છે સુરેશભાઈને માથાના ભાગે વાગેલું છે કાકા આવે તેમ છે બે થી ત્રણ સતિષભાઈ ને ગોઠણ પાસે વાગેલું છે દેવશીભાઈ રાજુલા
📲Get App