🔥 TRENDING India Post Opens Special Counters in M... अंकिता यादव बनी डीग जिले की सबसे कम उ... पदभार ग्रहण समारोह 14/10/2026 शनिवार Mike Myers Drafts Script for Fourth Au... Sci-Fi Film Seeks Actors for New York... Ram Charan Prays at Shirdi Sai Baba Te...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

વડાલી પોલીસની ત્વરિત કાર્યવાહીથી ગાયબ બાઈકસવારનું જીવ બચાવ્યું..

✍️ Reporter: એસ એ શિરોયા 🗓 13 Nov 2026, 09:29 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડાલી CNG પંપની નજીક ગાયબ બાઈકસવારે માથાની ગંભીર ઈજાથી બેભાન થઈ,પોલીસ તાત્કાલિક મદદ કરીને રિક્ષા દ્વારા હોસ્પિટલ પહોંચાડ્યું..

સાબરકાંઠામાં-:
વડાલી CNG પંપથી આશરે ૧૦૦ મીટર આગળ રસ્તા પર અચાનક ગાયબ બાઈકસવારનું અકસ્માત બન્યું,જેમાં માથાના ભાગમાં ગંભીર ઈજાઓ થઈને બાઈકસવાર બેભાન થઈ ગયો..ઘટના સ્થળે પહોંચતા વડાલી પોલીસ તાત્કાલિક મદદ માટે ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરી, પરંતુ ઈજાગ્રસ્તની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને કોઈ પણ ક્ષણનો વિલંબ ન કરતા પોલીસ કર્મચારીઓએ જાતે જ રિક્ષાની વ્યવસ્થા કરી.તેઓએ ઈજાગ્રસ્તને વડાલી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડી તાત્કાલિક સારવાર અપાવી..

આ ઘટના પોલીસની માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાની જ નહીં,સંકટ સમયે માનવજીવન બચાવવાની ફરજને પણ દર્શાવે છે.વડાલી પોલીસની આ સંવેદનશીલતા ઝડપી નિર્ણયશક્તિ અને માનવતાભરી કામગીરી તેમની “સેવા,સુરક્ષા અને શાંતિ” પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ છે.
📲Get App