🔥 TRENDING ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિન... शहडोल जिला से रिपोर्टर मंजूर मंसूरी के... छत्रपती संभाजीनगरमध्ये पालकमंत्री संजय... Indian Celebrities Face Legal Action O... Bollywood Boosts Security with Bodygua... Madhurima Tuli Celebrates Bhai Dooj wi...
13 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

૩ વર્ષ ની બાળકી ના અપહરણ ના બનાવમાં ગણતરી ની કલાકોમાં પોલીસે બાળકીને હેમખેમ શોધી કાઢી આરોપી ને પકડી લીધો

✍️ Reporter: Hanif Katiyar 🗓 13 Nov 2026, 10:08 AM 👁 7
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
અમરેલી લાઠી તાલુકાના અડતાળા ગામે માત્ર ત્રણ વર્ષની માસૂમ બાળકીના અપહરણની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
માસૂમ બાળકીના અપહરણની ગંભીર ઘટનાને લઈને અમરેલી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી હતી.
બાળકીને હેમખેમ શોધી કાઢવા માટે પોલીસ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

પોલીસની ત્વરિત કામગીરીથી ગણતરીના કલાકોમાં જ અપહરણ થયેલી ત્રણ વર્ષની માસૂમ બાળકીને હેમખેમ શોધી કાઢવામાં આવી હતી.
સાથે જ અપહરણના બનાવમાં સંડોવાયેલા આરોપીને પણ પોલીસે ઝડપી પાડ્યો હતો.
આમ, અમરેલી જિલ્લા પોલીસની સતર્કતા, સંકલન અને ઝડપી એક્શનના કારણે માસૂમ બાળકીનો સુરક્ષિત બચાવ થયો છે.
અપહરણકર્તા પોલીસની પકડમાં અને માસૂમ બાળકી હેમખેમ પરિવાર પાસે... અમરેલી જિલ્લા પોલીસની કામગીરીને સલામ!
📲Get App