🔥 TRENDING बहराइच के कोतवाली नगर में दो अभियुक्तो... కొల్లాయి నాగరాజు కొల్లాయి లింగమ్మ గారి... अलीगढ़ के भुजपुरा में अलीक़ अली रोड पर... दीपावली‑गोवर्धन उत्सव में कुम्हेर में... রঘুনাথগঞ্জ সদরঘাটে দীর্ঘদিনের সমস্যার... CRPF to Acquire Kamikaze Drones for Co...
10 Nov 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

બાંભણિયા પરિવારના માતાજીના મઢે ભવ્ય આયોજન

✍️ Reporter: Anil Vaghela 🗓 10 Nov 2026, 11:15 PM 👁 4
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જય માતાજી
શ્રી બલાડ માતા મંદિર, દેવભૂમિ દેવપરા, રાજુલા

તારીખ 11/11/2026 શુભ દિવસે

બાંભણિયા પરિવારના માતાજીના મઢે ભવ્ય આયોજન

૬૯ કુંડી મહાયજ્ઞ અને માતાજીનો નવરંગો માંડવો

શક્તિ ભક્તિ અને પ્રસાદનો ત્રિવેણી સંગમ

કાર્યક્રમની રૂપરેખા
સવારે 6 કલાકે હેમાંદ્રી
સવારે 7 કલાકે યજ્ઞ પ્રારંભ
બપોરે 11 કલાકે મહાપ્રસાદ
સાંજે 3 કલાકે બીડું હોમ
સાંજે 4 કલાકે યજ્ઞ પૂર્ણાહુતિ

અને 12 કલાકનો ભવ્ય ભક્તિ સભર નવરંગો માંડવો ડાક ડમરૂ સાથે
રાવળદેવ પ્રતિકભાઈ તથા કમલેશભાઈ અને સ્ટાફ, દેવભૂમિ દેવપરામાં રમઝટ બોલાવશે

માતાજીના મઢ ભૂમિના દાતા
સ્વ રામભાઈ સુખાભાઈ રામ પૂર્વ સરપંચ ભેરાઈ

પંચના ભુવાશ્રીઓ
આકાશભાઈ ગોવિંદભાઈ બાંભણિયા મહાકાળી માઁ
ચીથરભાઈ ઝીણાભાઈ વાજા ચામુંડા માઁ
બાઘાભાઈ સન્નાભાઈ શ્રી સિકોતર માઁ
અરજણભાઈ મયાભાઈ વાજા શ્રી મેલડી માઁ
વિજયભાઈ હિંમતભાઈ વાજા શ્રી મેલડી માઁ

કુળ ગોર ભુપત દાદા જોશી જટાદાદા જોશી
પરમ પૂજ્ય સંતો દયારામ બાપુ રામદાસ બાપુ હરિયાણી ત્રાકુડા પરશુરામ ભીખારામજી દણી કુંભારિયા

મહાયજ્ઞના આચાર્યશ્રી વિજય દાદા તથા અતુલ દાદા પીપળીયા વાળા

આમંત્રિત મહેમાનો હીરાભાઈ સોલંકી લોકલાડીલા ધારાસભ્ય રાજુલાજાફરાબાદ અમરીશભાઈ ડેર દુલાભાઈ સુખાભાઈ રામ વાલાભાઈ સરપંચ ભેરાઈ હમીરભાઈ મૂળુભાઈ રામ બાબુભાઈ રામભાઈ રામ રવજીભાઈ ભાણાભાઈ વાજા

મહાયજ્ઞના મુખ્ય પાટલા ઘનશ્યામભાઈ વેલાભાઈ મેથળા

આમંત્રિત સંતો મહંતો દેવેન્દ્ર બાપુ અમર આશ્રમ ડેડાણ, નાગ ભારતી જીવન ભારતી ઈશ્વરીયા મહેશ બાપુ રણછોડરાય મંદિર પીપાવાવ ધામ રમેશદાસ મોહનદાસ લશ્કરી સાકરીયા હનુમાનજી મંદિર અતુલ બાપુ પ્રવિણ બાપુ અગ્રાવત કડીયાળી, ભવનભાઈ રાવળદેવ શારદીકા વાળા

તો ચાલો, દેવભૂમિ દેવપરામાં પુણ્યનું ભાથું બાંધીએ

સર્વ પરિવારને ભાવભર્યું આમંત્રણ દેવશીભાઈ બીજલભાઈ બાંભણિયા
📲Get App