નવા વર્ષ ની શુભકામના સાથે સ્નેહમિલન નુ આયોજન
ગીરસોમનાથ જિલ્લા ના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા દ્વારા દિવાળી તથા નવવર્ષ ની શુભકામનાઓ પાઠવવામાં આવી
સાથે જ તારીખ 10/11/2026 ના રોજ સવારે 9 થી બપોરે 1 વાગ્યાં સુધી તેમના ચોરવાડ સ્તિથ જુજારપુર રોડ પર આવેલ ઓમ બન્લોઝ પર સ્નેહમિલન નુ આયોજન રાખવામા આવ્યું જેના સૌને પધારવા આમન્ત્રણ આપવામાં આવ્યું